Skip to main content

Posts

Showing posts from April, 2018

એક ફુગ્ગા પર ખૂબ જ સુંદર લખ્યુ હતું.

🌺એક ફુગ્ગા પર ખૂબ જ સુંદર લખ્યુ હતું....  👉જે બહાર છે તે નઈ પણ   👉જે અંદર છે તે ઉપર લઈ જાય છે  બોધ :માણસ દેખાવ થી નહી  પણ પોતાના સ્વભાવ અને સંસ્કાર થી આગળ આવે છે.. સમજાય તેને વંદન👏 ના સમજાય તેને અભિનંદન 👍

મોહ નથી, માયા નથી

🌱🌱💐🌱🌱 મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી.. સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો, કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી.... " ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે, બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.  નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર, મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..

જીવન છે સુખ દુઃખની મેચ

"જીવન છે સુખ દુઃખની મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ." રમનારા બે હોય છે ને પાડી દેનારા અગિયાર હોય છે. તેમાંય સૌથી નજીક ગણાતો વિકેટ કીપર તો મોકાની રાહ  જોઈને જ ઉભો હોય છે...

છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને

✍.કદાચ કોઈ તમારી  "ઉપેક્ષા" કરી કડવા વેણ  કહે તો પણ મન માં ન લેતા.  કારણ જગત માં "પોણા" ભાગ નું પાણી "ખારૂ" જ છે.  છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને!!!✍

એક DOST રાખજો જિંદગીમાં

# 〽 જ્યારે ઘેરાયેલા હશો તમે              દુઃખો થી, # તો સગા પણ ફરિયાદ લઈને              આવશે , # એક DOST રાખજો જિંદગીમાં            જે ખરા સમય સુખોની       આખી જાન લઈ                 આવશે 〽,,,,!!? Good morning