Skip to main content

Posts

Showing posts with the label latest

એક ફુગ્ગા પર ખૂબ જ સુંદર લખ્યુ હતું.

🌺એક ફુગ્ગા પર ખૂબ જ સુંદર લખ્યુ હતું....  👉જે બહાર છે તે નઈ પણ   👉જે અંદર છે તે ઉપર લઈ જાય છે  બોધ :માણસ દેખાવ થી નહી  પણ પોતાના સ્વભાવ અને સંસ્કાર થી આગળ આવે છે.. સમજાય તેને વંદન👏 ના સમજાય તેને અભિનંદન 👍

મોહ નથી, માયા નથી

🌱🌱💐🌱🌱 મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી.. સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો, કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી.... " ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે, બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.  નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર, મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..

છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને

✍.કદાચ કોઈ તમારી  "ઉપેક્ષા" કરી કડવા વેણ  કહે તો પણ મન માં ન લેતા.  કારણ જગત માં "પોણા" ભાગ નું પાણી "ખારૂ" જ છે.  છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને!!!✍

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે. તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી... દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ? શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો. શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં...

ઓળખો છો આ બધીયુને..!

👴 દાદાજી મરણ પથારીમાં હતાં. છેલ્લા શ્વાસ ચાલતા હતાં. ગામની 👯‍♂💃👩‍👩‍👧‍👧 બાઈઓ ખબર જોવા આવી. 👵 દાદી કહે :- "જુઓ કોણ કોણ મળવા આવ્યું છે.. ઓળખો છો આમને ??" દાદાએ આંખો 😉 ઝીણી કરીને જોયું. ને 😠 તાડુકી ઉઠ્યા :- "આખી જિંદગીમાં કોઇ'દિ નજર માંડીને જોવા નથી દીધી.. ને હવે મરવા પડ્યો ત્યારે પુછછ કે ઓળખો છો આ બધીયુને..!" 😡😡😡

सुखी संसार के सुत्र

😉😂सुखी संसार के सुत्र 🙏 😂😂😂😂😂😂😂 पत्नी : देखो ना, हमारे पड़ोसी ने 50 inch का LED TV ख़रीदा हैं... आप भी खरीद कर लाइये ना..?? पति : अरे डार्लिंग.. जिसके पास तुम्हारे जैसी खूबसूरत बीवी हो.. वो क्यूँ फ़ालतू का वक़्त TV देखने में Waste करेगा.? पत्नी : ओह.. आप भी ना.. अभी आपके लिए पकोड़े बनाकर लाती हूँ.? 😝😜😂 😉😂 ------------------ ---------------------- ------------------ इसे कहते हैं स्मार्ट पति😎*:- पति-पत्नि में झगड़ा हो रहा था। पत्नि: मैं पूरा घर संभालती हूँ.. किचन संभालती हूँ.. बच्चों को संभालती हूँ.. तुम क्या करते हो ? पति: मैं खुद को संभालता हूँ.... तुम्हारी नशीली आँखें देखकर.. बीवी: आप भी ना ....चलो बताओ आज क्या बनाऊँ आपकी पसंद का 😂😂😂😂 ------------------ ------------------ ---------------------- पत्नी - आप मेरा जन्म दिन कैसे भूल गये...😡 पति - भला तुम्हारा जन्मदिन कोई कैसे याद रखे... तुम्हे देख कर ज़रा भी नही लगता कि तुम्हारी उम्र बढ़ रही है....🤔 पत्नी (आंसू पोछते हुऐ)😢 -   😄सच्ची.......आपके लिये खीर ले कर आती हू... ...

आप सिंगल हो ?

रेस्टोरेंट में बैठा था  एक लड़की आयी बोली आप सिंगल हो ? में खुशी से बोला   जी सिंगल हूँ 😍 कम्बख्त पास पड़ी दूसरी कुर्सी उठा ले गई 😟😟😏

એક વડીલની સાથે હું બેઠો હતો,

એક વડીલની સાથે હું બેઠો હતો, અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા... રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા. મે તેમની સામે  જોઈ હસવાનું  કારણ પૂછયું. વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા, દિલની વાત કરું છું... આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી, ત્યારે કહેતો, આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ.. મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે. પાછો લખે છે: "તેરે બીના ભી ક્યાં જીના"  સાહેબ મને કહો કે- LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..? આ યુવાન વર્ગ લાગણી ને સમજે  છે શુ ?  પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?". લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય. બે મિનિટ ચૂપ થઈ, ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે, તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા. કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા. *આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે "તેરે બીના ભી ક્યાં જીના". સાહેબ સોગંદપૂર્વક કહું છું....

પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું.

પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું... કેવી રીતે ? 1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને… Luv u 💓પપ્પા 2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે… Luv u 💓પપ્પા 3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે… Luv u 💓પપ્પા 4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને… Luv u 💓પપ્પા 5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને… Luv u 💓પપ્પા 6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને… Luv u 💓પપ્પા 7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને… Luv u 💓પપ્પા 8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે… Luv u...

જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ

જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ, તો દુનિયા ને જણાવતા પહેલા, એકવાર મને જુરૂર થી જણાવી દેજો... કારણ કે પરિવર્તન મારે કરવાનું છે, દુનિયા ને નહીં... 🙏Good Morning 🌹🙏

એવી કંઈ વસ્તું છે કે જે તમે દરરોજ જોઈ શકો છો પણ લાવી નથી શક્તાં...?

😂😄😂😄😂😄😂😄  પત્નિએ આકાશમાં તારાને જોઈને પતિને કહ્યું:- એવી કંઈ વસ્તું છે કે જે તમે દરરોજ જોઈ શકો છો પણ લાવી નથી શક્તાં...???!  પતિ:- પાડોશણ...!!!  😏😑😏😑😏😑😏😑

तो कसम से लोग दारू पीना छोड़ दे

हमारे शहर में भी अगर ऐसे गन्ने के जूस वाले 🌾हो।                                                                                                               तो कसम से लोग दारू पीना छोड़ दे           😂😛😜😝😅😊😆😁        

બૈરું on-line હોય એટલે

અકબરે, બિરબલને 3 નવા સવાલ પૂછ્યા... 1. દૂધ કેમ ઊભરાય જાય છે?? 2. પાણી કેમ વહી જાય છે?? 3. શાક કેમ બળી જાય છે?? બિરબલે 3ણેય સવાલ નો 1 જ જવાબ આપ્યો કે  બૈરું on-line હોય એટલે આ સાંભળી અકબર બાદશાહ ખુશ થયા પણ બિરબલને એની બૈરી એ બહુ માર્યો. 😜😜😜😜😜

अपनी Wife से पूछकर जरूर बताईयेगा..

मैंने महसूस किया है की  बेचारी Wife पर घर के काम का बहुत लोड रहता है.  क्यो ना जिस तरह कलेक्टर को मदद करने के लिए डिप्टी कलेक्टर होते हैं। या Executive engineer के सहयोग के लिए Assistant Engineer, Junior Engineer होते हैं। ठीक उसी तरह Chief wife, के नीचे Deputy wife और Assistant Wife होनी चाहिए...... इस विषय पर आप सब की क्या राय है...? हेलमेट लगाकर  अपनी Wife से पूछकर जरूर बताईयेगा.... 😜😜😜😜

बन जा तू मेरी रानी

बन जा तू मेरी रानी  तेन्नु महल दिवा दूँगा..  वादा किया था और कमीने गोबर पथवा रहा है😃

બદનામીની પરાકાષ્ટા

🎈 બદનામીની પરાકાષ્ટા 🎈       એક ગરીબ માણસ કાયમ ભગવાનને પૈસા માટે કરગરતો. તે રોજ એક ચીઠી  "ભગવાન 50000 રૂ. દઇ દે "લખી ફુગ્ગામાં નાખી ફૂગ્ગો  હવામાં ઉડાડી દેતો . આ ફુગ્ગો રોજ એક પોલીસ સ્ટેશનમાં પડતો .એક પોલીસમેન આ ફુગ્ગો પકડી ચીઠ્ઠી વાંચતો અને બધ્ધા પોલીસ હસતા. એક વખત બધ્ધા પોલીસને દયા આવી ગઇ . બધાએ મળી 25000 રૂ. ભેગા કરી પેલા ગરીબ માણસને આપી આવ્યા કે ભગવાને મોકલાવ્યા છે.       બીજા દિવસે ફરી ફુગ્ગો ઉડ્યો, પોલીસને આશ્ચયઁ થયુ ,પોલીસે ફુગ્ગો પકડયો, અંદર ચીઠ્ઠી હતી તે વાંચી " હે ભગવાન તારો ખુબ ખુબ આભાર પૈસા મળી ગયા,પણ હવે પૈસા પોલીસ સાથે ના મોકલતા . પોલીસ 25000 ખાઇ ગયા." 😜😜😜 પોલીસ બેહોશ. 😝😆😂😝😂😆😝😂😆

મે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..??

પત્ની :- તમે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..?? જે કહેવું હોય તે મને કહો... પતિ :- અરે ગાંડી આપણો મોબાઈલ ખરાબ નીકળે તો આપણે મોબાઈલ ને થોડી બોલવાના ગુસ્સો તો કંપની વાળા નેજ પડે ને...😂😝😂