Skip to main content

Posts

Showing posts with the label facebook

બીજાનું જાય એ પાછું નથી આવતું

ભારતમાં બિસ્કીટ બનાવનાર બે કંપનીઓ ફેમસ છે... ૧) બ્રીટાનીયા (મારી/મેરી ગોલ્ડ) ૨) પારલે-જી બન્નેમાં એક લોચો છે, કદાચ તમારા ધ્યાનમાં નહિ આવ્યો હોય... એકનું બિસ્કીટ ચાના કપમાં જાતું નથી ને બીજાનું જાય એ પાછું નથી આવતું.

ક્યુ હશે મારુ ઘર

🎪ક્યુ હશે મારુ ઘર🎪 જન્મતાની સાથે જ, હાસ્યના કિલકાટથી ભર્યું મે ઘર.                ને એ થયુ પિયરનુ ઘર. કંકુવર્ણે પગલે ચાલી, હાથ ને જાત ઘસી દીપાવ્યુ મે ઘર.                 ને એ થયુ સસરાનુ ઘર. ઉમંગ અને અરમાનોથી બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધુ ઘર. ત્યા તો પતિ કહે, “ વાહ, શુ સુંદર છે મારુ ઘર.”                   ને એ થયુ પતિનુ ઘર. હશે! કદાચ હવે થશે મારુ ઘર, એમ માની મોટા કર્યા સંતાન. પુત્ર કહે,” મમ્મી, તુ આવીશ મારે ઘરે?”                    ને એ થયુ પુત્રનુ ઘર. ચારે અવસ્થામા મે વસાવ્યા ચાર ઘર.ને છતા.......            🎪 ક્યુ હશે મારુ ઘર🎪 Dedicated to all girls...👌🏻

પેટ્રોલ મેળવો ફક્ત 20/- રૂપિયા લિટર

પેટ્રોલ મેળવો ફક્ત 20/- રૂપિયા લિટર    સરનામું ------------------------  અલહબીબી પેટ્રોલિયમ  સાઉદી સ્ટ્રીટ કોર્નર અબુધાબી દુબઈ. 😝😝😝😂😂😂😂😂

ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

https://www.google.co.in ટાઈપ કરો askew અને સર્ચ કરો ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...

23 મે 2018 ના સવારે ઉઠ્યો...  સમાચાર પત્ર  વાંચ્યું...  અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...  ખરેખર બહુ દુઃખ થયું. એવુ કરવાનું કારણ શું હોઈ શકે?  માણસ આ હદ સુધી ક્યારે અને કેવી રીતે જઈ શકે??  મિત્રો પાસે થી 3/4 કરોડ ઉછીના લીધેલા અને 8/10 કરોડ બેંક લોન લીધેલી હતી  પેલા ભાઈની દુનિયાની દેખાદેખીમા આખા ઘર ને પૈસાદાર હોય એવી લાઈફ સ્ટાઈલ ની આદત નાખેલી. પત્ની પરીવાર સાથે કંકાસ હતું કેમકે ગામ ની અટલી ઉધારી છતાં પત્ની ને દિકરી ને ભણાવવા ઓસ્ટ્રેલિયા મોકલવું હતું.... પછી પેલા ભાઈ ની સહન શક્તિ ખુટી અને પત્ની અને બન્ને દિકરી ઓની હત્યા કરી...  શું આ પરીવારનું અંત આવું જ થવું જોઈતું હતું??? આ લાલ સીગ્નલ છે આપણા બધા માટે સમજો  પોતાના સમય અને પોતાની કમાઈ વિશે સજાગ થાઓ ઓલા ફ્રેંડ તો વિદેશ ફરવા જાય છે...  પાડોશી એ 4 બેડરૂમ વાળો ફ્લેટ લીધો.  આવી દેખાદેખી ન કરો.  પોતાના પરિવાર ની ઈન્કમ અનુસાર પોતાના ખર્ચ નક્કી કરો.  પૈસ...

મોહ નથી, માયા નથી

🌱🌱💐🌱🌱 મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી.. સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો, કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી.... " ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે, બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.  નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર, મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..

જીવન છે સુખ દુઃખની મેચ

"જીવન છે સુખ દુઃખની મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ." રમનારા બે હોય છે ને પાડી દેનારા અગિયાર હોય છે. તેમાંય સૌથી નજીક ગણાતો વિકેટ કીપર તો મોકાની રાહ  જોઈને જ ઉભો હોય છે...

છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને

✍.કદાચ કોઈ તમારી  "ઉપેક્ષા" કરી કડવા વેણ  કહે તો પણ મન માં ન લેતા.  કારણ જગત માં "પોણા" ભાગ નું પાણી "ખારૂ" જ છે.  છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને!!!✍

એક DOST રાખજો જિંદગીમાં

# 〽 જ્યારે ઘેરાયેલા હશો તમે              દુઃખો થી, # તો સગા પણ ફરિયાદ લઈને              આવશે , # એક DOST રાખજો જિંદગીમાં            જે ખરા સમય સુખોની       આખી જાન લઈ                 આવશે 〽,,,,!!? Good morning

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે. તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી... દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ? શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો. શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં...

आप सिंगल हो ?

रेस्टोरेंट में बैठा था  एक लड़की आयी बोली आप सिंगल हो ? में खुशी से बोला   जी सिंगल हूँ 😍 कम्बख्त पास पड़ी दूसरी कुर्सी उठा ले गई 😟😟😏

એક વડીલની સાથે હું બેઠો હતો,

એક વડીલની સાથે હું બેઠો હતો, અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા... રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા. મે તેમની સામે  જોઈ હસવાનું  કારણ પૂછયું. વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા, દિલની વાત કરું છું... આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી, ત્યારે કહેતો, આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ.. મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે. પાછો લખે છે: "તેરે બીના ભી ક્યાં જીના"  સાહેબ મને કહો કે- LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..? આ યુવાન વર્ગ લાગણી ને સમજે  છે શુ ?  પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?". લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય. બે મિનિટ ચૂપ થઈ, ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે, તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા. કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા. *આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે "તેરે બીના ભી ક્યાં જીના". સાહેબ સોગંદપૂર્વક કહું છું....

એવી કંઈ વસ્તું છે કે જે તમે દરરોજ જોઈ શકો છો પણ લાવી નથી શક્તાં...?

😂😄😂😄😂😄😂😄  પત્નિએ આકાશમાં તારાને જોઈને પતિને કહ્યું:- એવી કંઈ વસ્તું છે કે જે તમે દરરોજ જોઈ શકો છો પણ લાવી નથી શક્તાં...???!  પતિ:- પાડોશણ...!!!  😏😑😏😑😏😑😏😑

બૈરું on-line હોય એટલે

અકબરે, બિરબલને 3 નવા સવાલ પૂછ્યા... 1. દૂધ કેમ ઊભરાય જાય છે?? 2. પાણી કેમ વહી જાય છે?? 3. શાક કેમ બળી જાય છે?? બિરબલે 3ણેય સવાલ નો 1 જ જવાબ આપ્યો કે  બૈરું on-line હોય એટલે આ સાંભળી અકબર બાદશાહ ખુશ થયા પણ બિરબલને એની બૈરી એ બહુ માર્યો. 😜😜😜😜😜

अपनी Wife से पूछकर जरूर बताईयेगा..

मैंने महसूस किया है की  बेचारी Wife पर घर के काम का बहुत लोड रहता है.  क्यो ना जिस तरह कलेक्टर को मदद करने के लिए डिप्टी कलेक्टर होते हैं। या Executive engineer के सहयोग के लिए Assistant Engineer, Junior Engineer होते हैं। ठीक उसी तरह Chief wife, के नीचे Deputy wife और Assistant Wife होनी चाहिए...... इस विषय पर आप सब की क्या राय है...? हेलमेट लगाकर  अपनी Wife से पूछकर जरूर बताईयेगा.... 😜😜😜😜

बन जा तू मेरी रानी

बन जा तू मेरी रानी  तेन्नु महल दिवा दूँगा..  वादा किया था और कमीने गोबर पथवा रहा है😃

બદનામીની પરાકાષ્ટા

🎈 બદનામીની પરાકાષ્ટા 🎈       એક ગરીબ માણસ કાયમ ભગવાનને પૈસા માટે કરગરતો. તે રોજ એક ચીઠી  "ભગવાન 50000 રૂ. દઇ દે "લખી ફુગ્ગામાં નાખી ફૂગ્ગો  હવામાં ઉડાડી દેતો . આ ફુગ્ગો રોજ એક પોલીસ સ્ટેશનમાં પડતો .એક પોલીસમેન આ ફુગ્ગો પકડી ચીઠ્ઠી વાંચતો અને બધ્ધા પોલીસ હસતા. એક વખત બધ્ધા પોલીસને દયા આવી ગઇ . બધાએ મળી 25000 રૂ. ભેગા કરી પેલા ગરીબ માણસને આપી આવ્યા કે ભગવાને મોકલાવ્યા છે.       બીજા દિવસે ફરી ફુગ્ગો ઉડ્યો, પોલીસને આશ્ચયઁ થયુ ,પોલીસે ફુગ્ગો પકડયો, અંદર ચીઠ્ઠી હતી તે વાંચી " હે ભગવાન તારો ખુબ ખુબ આભાર પૈસા મળી ગયા,પણ હવે પૈસા પોલીસ સાથે ના મોકલતા . પોલીસ 25000 ખાઇ ગયા." 😜😜😜 પોલીસ બેહોશ. 😝😆😂😝😂😆😝😂😆

મે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..??

પત્ની :- તમે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..?? જે કહેવું હોય તે મને કહો... પતિ :- અરે ગાંડી આપણો મોબાઈલ ખરાબ નીકળે તો આપણે મોબાઈલ ને થોડી બોલવાના ગુસ્સો તો કંપની વાળા નેજ પડે ને...😂😝😂

લોનમ્ લેકર વિદેશ ગચ્છામિ.

લોકો કહેતા કે 2000 ની નોટ બંધ થવા ની છે.           પણ અત્યારે તો લાગે છે નોટ પહેલાં ક્યાંક બેન્ક ના બંધ થઈ જાય...? # બેન્કબંધી 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ખબર નથી પડતી સાલું ...કળિયુગ છે કે કૌભાંડયુગ ?? 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 અત્યાર સુધી તો ટ્રેલર ચાલુ હતુ પિક્ચર તો હવે ચાલુ થયુ #વિડીયોકોન #38000_કરોડ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 આતો બઘા વચ્ચે રેસ લાગી હોય તેવુ લાગે છે પેલા #9000 #20000 #38000 કરોડ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 હવે એકાદ કોઈ સૌરાષ્ટ્ર નો વીર સપૂત જાગે અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક નું બુચ મારે એટલે ગંગા ન્હાયા 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 યે તો સીર્ફ આંધી હૈ,તુફાન અભી બાકી હૈ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 #અદાણી  72000 કરોડ 😉 એ આવે એટલે ગંગા નાયા 😂 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 દરેક સફળ વ્યક્તિની પાછળ એક સરકારી બેંક હોય છે ?...bolo 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 શાસ્ત્...

ઘરવાળા નો ઘરવાળી સાથે ઝઘડો થયો

ઘરવાળા નો ઘરવાળી સાથે ઝઘડો થયો ઘરવાળી પિયર ચાલી ગઈ અને કહેતી ગઈ કે હવે હું કદી પાછી નહિ આવું. બે દિવસ પછી ઘરવાળા એ ઘરવાળીને ફોન કર્યો અને કહ્યું : પ્રિયે મારાથી ભૂલ થઇ ગઈ, મને માફ કરી દે અને ઘરે પાછી આવી જા ઘરવાળી બોલી: નહિ આવું ઘરે તમે તારું મન તોડી નાખ્યું ઘરવાળો કહે: અરે, મન ને મનાવી નાખ અને ઘરે આવી જા ઘરવાળી બોલી: તમારી બાજુમાં કોઈ ગ્લાસ છે કે? ઘરવાળો: હા છે ને, પણ ! કેમ? ઘરવાળી: એને જમીન પર જોરથી પછાડો ઘરવાળાએ એ ગ્લાસ જોરથી પછાડ્યો ઘરવાળી બોલી: શું તમે એ તૂટેલા ગ્લાસના ટુકડાને ફરી જોડી શકો છો? ઘરવાળા એ કેટલો સરસ જવાબ આપ્યો મિત્રો, સમજવા જેવો છે આપણા બંનેનો સબંધ કાંચના ગ્લાસ જેવો સાવ તૂટી જાય તેવો નથી ગાંડી ગ્લાસ તુટ્યો જ નથી સ્ટીલનો હતો ને, ઘરવાળી કહે: તમે પણ ખરા છો, જાવાદો બધી વાતો, સાંજે મને લેવા આવજો મિત્રો વાત તો રમુજી ટચુકાની છે પણ કેટલો મોટો મર્મ આ હાસ્યમાં છુપાયેલો છે.