લોકો કહેતા કે 2000 ની નોટ બંધ થવા ની છે. પણ અત્યારે તો લાગે છે નોટ પહેલાં ક્યાંક બેન્ક ના બંધ થઈ જાય...? # બેન્કબંધી 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ખબર નથી પડતી સાલું ...કળિયુગ છે કે કૌભાંડયુગ ?? 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 અત્યાર સુધી તો ટ્રેલર ચાલુ હતુ પિક્ચર તો હવે ચાલુ થયુ #વિડીયોકોન #38000_કરોડ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 આતો બઘા વચ્ચે રેસ લાગી હોય તેવુ લાગે છે પેલા #9000 #20000 #38000 કરોડ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 હવે એકાદ કોઈ સૌરાષ્ટ્ર નો વીર સપૂત જાગે અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક નું બુચ મારે એટલે ગંગા ન્હાયા 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 યે તો સીર્ફ આંધી હૈ,તુફાન અભી બાકી હૈ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 #અદાણી 72000 કરોડ 😉 એ આવે એટલે ગંગા નાયા 😂 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 દરેક સફળ વ્યક્તિની પાછળ એક સરકારી બેંક હોય છે ?...bolo 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 શાસ્ત્...
latest message of whatsapp, Facebook and all social medias that give fun and share to other for fun.