Skip to main content

લોનમ્ લેકર વિદેશ ગચ્છામિ.

લોકો કહેતા કે 2000 ની નોટ બંધ થવા ની છે.

          પણ

અત્યારે તો લાગે છે નોટ પહેલાં ક્યાંક બેન્ક ના બંધ થઈ જાય...?

# બેન્કબંધી

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

ખબર નથી પડતી સાલું ...કળિયુગ છે કે કૌભાંડયુગ ??

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

અત્યાર સુધી તો ટ્રેલર ચાલુ હતુ
પિક્ચર તો હવે ચાલુ થયુ
#વિડીયોકોન
#38000_કરોડ

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

આતો બઘા વચ્ચે રેસ લાગી હોય તેવુ લાગે છે પેલા
#9000
#20000
#38000 કરોડ

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

હવે એકાદ કોઈ સૌરાષ્ટ્ર નો વીર સપૂત જાગે અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક નું બુચ મારે એટલે ગંગા ન્હાયા

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

યે તો સીર્ફ આંધી હૈ,તુફાન અભી બાકી હૈ

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

#અદાણી  72000 કરોડ 😉
એ આવે એટલે ગંગા નાયા 😂

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

દરેક સફળ વ્યક્તિની પાછળ એક સરકારી બેંક હોય છે ?...bolo

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

શાસ્ત્રો માં ચોખ્ખા શબ્દો માં લખ્યુ છે
નાની લોનમ્ અતિકષ્ટમ,
મોટી લોનમ્ સુખદાયમ,
લોનમ્ લેકર વિદેશ ગચ્છામિ.

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

Comments

Popular posts from this blog

બીજાનું જાય એ પાછું નથી આવતું

ભારતમાં બિસ્કીટ બનાવનાર બે કંપનીઓ ફેમસ છે... ૧) બ્રીટાનીયા (મારી/મેરી ગોલ્ડ) ૨) પારલે-જી બન્નેમાં એક લોચો છે, કદાચ તમારા ધ્યાનમાં નહિ આવ્યો હોય... એકનું બિસ્કીટ ચાના કપમાં જાતું નથી ને બીજાનું જાય એ પાછું નથી આવતું.

અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...

23 મે 2018 ના સવારે ઉઠ્યો...  સમાચાર પત્ર  વાંચ્યું...  અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...  ખરેખર બહુ દુઃખ થયું. એવુ કરવાનું કારણ શું હોઈ શકે?  માણસ આ હદ સુધી ક્યારે અને કેવી રીતે જઈ શકે??  મિત્રો પાસે થી 3/4 કરોડ ઉછીના લીધેલા અને 8/10 કરોડ બેંક લોન લીધેલી હતી  પેલા ભાઈની દુનિયાની દેખાદેખીમા આખા ઘર ને પૈસાદાર હોય એવી લાઈફ સ્ટાઈલ ની આદત નાખેલી. પત્ની પરીવાર સાથે કંકાસ હતું કેમકે ગામ ની અટલી ઉધારી છતાં પત્ની ને દિકરી ને ભણાવવા ઓસ્ટ્રેલિયા મોકલવું હતું.... પછી પેલા ભાઈ ની સહન શક્તિ ખુટી અને પત્ની અને બન્ને દિકરી ઓની હત્યા કરી...  શું આ પરીવારનું અંત આવું જ થવું જોઈતું હતું??? આ લાલ સીગ્નલ છે આપણા બધા માટે સમજો  પોતાના સમય અને પોતાની કમાઈ વિશે સજાગ થાઓ ઓલા ફ્રેંડ તો વિદેશ ફરવા જાય છે...  પાડોશી એ 4 બેડરૂમ વાળો ફ્લેટ લીધો.  આવી દેખાદેખી ન કરો.  પોતાના પરિવાર ની ઈન્કમ અનુસાર પોતાના ખર્ચ નક્કી કરો.  પૈસ...

તમારી કુંડલી માં હાથ- પગ ભાંગવા નો યોગ

ભક્ત :- સ્વામી જી, મારી પત્નિ ને રાત્રે ચાદર ઓઢી ને સૂવા ની ટેવ છે. કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે મારી પત્નિ ના મોઢા ના ભાગે એક દિવ્ય પ્રકાશ  રેલાઇ રહયો હતો. તો શું મારી પત્નિ માં કોઇ દિવ્ય શક્તિ હશે ? સ્વામી જી :- નહી વત્સ, આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદ તારી પત્નિ તારો મોબાઇલ ચેક કરે છે. તો હે વત્સ, વેલી તકે વોટ્સપ માંથી જોખમી મેસેજ અને નંબર ડિલીટ કરી નાખો નહીતર તમારી કુંડલી માં હાથ- પગ ભાંગવા નો યોગ રચાતાં વાર નહી લાગે...