ભક્ત :- સ્વામી જી, મારી પત્નિ ને રાત્રે ચાદર ઓઢી ને સૂવા ની ટેવ છે. કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે મારી પત્નિ ના મોઢા ના ભાગે એક દિવ્ય પ્રકાશ રેલાઇ રહયો હતો.
તો શું મારી પત્નિ માં કોઇ દિવ્ય શક્તિ હશે ?
સ્વામી જી :- નહી વત્સ, આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદ તારી પત્નિ તારો મોબાઇલ ચેક કરે છે. તો હે વત્સ,
વેલી તકે વોટ્સપ માંથી જોખમી મેસેજ અને નંબર ડિલીટ કરી નાખો નહીતર તમારી કુંડલી માં હાથ- પગ ભાંગવા નો યોગ રચાતાં વાર નહી લાગે...

Comments
Post a Comment