👴 દાદાજી મરણ પથારીમાં હતાં. છેલ્લા શ્વાસ ચાલતા હતાં.
ગામની 👯♂💃👩👩👧👧 બાઈઓ ખબર જોવા આવી.
👵 દાદી કહે :- "જુઓ કોણ કોણ મળવા આવ્યું છે.. ઓળખો છો આમને ??"
દાદાએ આંખો 😉 ઝીણી કરીને જોયું. ને 😠 તાડુકી ઉઠ્યા :-
"આખી જિંદગીમાં કોઇ'દિ નજર માંડીને જોવા નથી દીધી.. ને હવે મરવા પડ્યો ત્યારે પુછછ કે ઓળખો છો આ બધીયુને..!" 😡😡😡

Comments
Post a Comment