ઘરવાળા નો ઘરવાળી સાથે ઝઘડો થયો
ઘરવાળી પિયર ચાલી ગઈ અને કહેતી ગઈ કે હવે હું કદી પાછી નહિ આવું.
બે દિવસ પછી ઘરવાળા એ ઘરવાળીને ફોન કર્યો અને કહ્યું : પ્રિયે મારાથી ભૂલ થઇ ગઈ, મને માફ કરી દે અને ઘરે પાછી આવી જા
ઘરવાળી બોલી: નહિ આવું ઘરે તમે તારું મન તોડી નાખ્યું
ઘરવાળો કહે: અરે, મન ને મનાવી નાખ અને ઘરે આવી જા
ઘરવાળી બોલી: તમારી બાજુમાં કોઈ ગ્લાસ છે કે?
ઘરવાળો: હા છે ને, પણ ! કેમ?
ઘરવાળી: એને જમીન પર જોરથી પછાડો
ઘરવાળાએ એ ગ્લાસ જોરથી પછાડ્યો
ઘરવાળી બોલી: શું તમે એ તૂટેલા ગ્લાસના ટુકડાને ફરી જોડી શકો છો?
ઘરવાળા એ કેટલો સરસ જવાબ આપ્યો મિત્રો, સમજવા જેવો છે
આપણા બંનેનો સબંધ કાંચના ગ્લાસ જેવો સાવ તૂટી જાય તેવો નથી ગાંડી
ગ્લાસ તુટ્યો જ નથી સ્ટીલનો હતો ને,
ઘરવાળી કહે: તમે પણ ખરા છો, જાવાદો બધી વાતો, સાંજે મને લેવા આવજો
મિત્રો વાત તો રમુજી ટચુકાની છે પણ કેટલો મોટો મર્મ આ હાસ્યમાં છુપાયેલો છે.

Comments
Post a Comment